7th May 2021
Breaking News

કોઈ પણ ધર્મમાં માનતા હોય, બધાએ વાંચવા જેવા છે પ્રમુખસ્વામી મહારાજ ના આ 10 સૂત્રો, જિંદગીમા જરૂર અપનાવો

આજે આપણાં સૌની વચ્ચે આજે પ્રમુખ સ્વામી મહારાજ નથી. પણ એવું નથી થતું કે એ માણસના સ્વરૂપમાં આપણાં સૌના વિચાગરને ઉજાગર કરનાર એ દેવ પુરુષ સાચે જ આપણી વચ્ચે નથી.2 વર્ષ થઈ ગયા એમના દેહ ત્યાગને છ્તા પ્રમુખ સ્વામી મહારાજ એમના વિચારોથી સદાય આપણી સૌની સાથે છે. સ્વામિનારાયણ સંસ્થા બી.એ પી.એસ ના વડા એવા પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે બન્યા પ્રમુખ સ્વામી…ચાલો આજે જાણીએ આ સંત પુરુષનું આખું જીવન ચરિત્ર પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાતા નારાયણસ્વરુપ દાસ સ્વામી સ્વામીનારાયણ સંપ્રદાયની એક…… .. શાખા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા હતા, તેઓ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાયા. તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર હતા.

  • બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.”
  • જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
  • ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
  • માણસની આધ્યાત્મિક જરુરિયાતમાટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *