જાણો ચાલું વર્ષે કેવો વરસાદ પડશે, ખેડૂતો માટે ચોમાસાને લઇને આવ્યા મોટા સમાચાર

જાણો ચાલું વર્ષે કેવો વરસાદ પડશે, ખેડૂતો માટે ચોમાસાને લઇને આવ્યા મોટા સમાચાર

16th April 2019 0 By admin

ભારતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ચોમા સાના ચાર મહિના દરમિયાન આ વર્ષે સામાન્યતઃ વરસાદ વરસશે. હવામાન વિભાગે આ વર્ષના નૈઋત્યના વરસાદના અં દાજો જાહેર કરતાં સરેરાશ ૯૬ ટકા વરસાદ પડશે તેવા સં કેત આપ્યા છે. પૃથ્વી વિજ્ઞા।ન મંત્રાલયના સચિવ જો. એમ રાજીવન અને ભારતીય હવામાન વિભાગના મહા નિદે શક ડો. કે. જે. રમેશના જણાવ્યા મુજબ જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિના દરમિયાન ચોમાસં સામાન્યતઃ રહેશે.ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવ રણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે આગામી 48કલાક સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. સૌરાષ્ટ્ર,જૂનાગઢભાવનગર પોરંબદરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. .સાથે સા થે દ્રારકા, બનાસકાંઠા, અમદાવાદ સહિત અન્ય વિસ્તા રમાં વાતાવરણમાં પલટો થયો છે જેના કારણે સામાન્ય વરસા દની આગાહી આપવામાં આવી છે. ધારણા મુજબ ભારતીય હવામાન વિભાગનું અનુમાન વરસાદ 96%, (+5,-5)રહી શકે જે બોવ જ સારા સમાચાર કહેવાય. દુષ્કાળ ની શક્યતા17% એટલે કે નહિવત. આ રીતે રહ્યું તો ચોમાસુ સામાન્ય એટલે કે સારુંગણી શકાય.અલનીનો સક્રિય રહેસે પણ તેની અસરનહિ વત રહેસે ચોમાસુ નજીક આવસે એમ સ્થિતિ હજી સ્પષ્ટથતી જણાસે લાંબા ગાળાના અંદાજો જાહેર કરતાં ૯૬ ટકા સરેરા શ વરસાદ પડવાના સંકેત છે. આ વર્ષે દુકાળ પડવાની સંભાવ ના ૧૭ ટકા તો સામાન્યતઃ વરસાદ રહેવાની સંભાવના ૩૯ ટકા છે.  ૧૯૫૧થી ૨૦૦૦ના વર્ષો દરમિયાન દેશમાં સરેરાશ ૮૯૦ કુલ મિલીમીટર વરસાદ પડતો રહ્યો હતો.  ગયા વર્ષે સામાન્ય કરતાં ઓછો એવો ૯૧ ટકા વરસાદ થયો હતો. ગયા વર્ષે સ્કા યમેટે ૧૦૦ અને હવામાન વિભાગે ૯૭ ટકા વરસાદનીઆગાહી કરી હતી. હવામાન વિભાગ દ્વારા પ્રદેશવાર અને મહિના વાર વરસાદની આગાહી હવે પછી જૂનના પ્રથમ સપ્તાહમાં થશે.મે મહિનામાં હવામાન વિભાગ કઈ તારીખે ચોમાસં બેસશે તેની આગાહીકરશે.ખરીફપાકમાટેચોમાસંલાભકારીરહેશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અલ-નિનોની સ્થિતિઓ નબળી રહેવાની અને ચોમાસાના અંતિમ બે મહિનામાં અલ-નિનોની તીવ્રતા ઓછી રહેવાના સંકેત છે. મહિસાગર જિલ્લામાં પણ સવારથી કમોસમી વરસાદપડવાનું ચાલું છે. મહિસાગરના લુણાવાડા, ખાનપુર, કડાણા સહિત 6 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથીગાજવીજ અને વાવાઝોડા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.વરસા દના કારણે ચણા અને ઘઉંના પાકને નુકસાન થયુંછે.અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં વાતાવરણ પલટા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભરઉનાળે ગાજવીજ અને વાવાઝોડા સાથે ચોમાસા જેવો માહોલ છે. મોડાસા, દઘાલીયા, ..વરથુ, જંબુસર સહિત અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ ..પડી રહ્યો છે. એકાએક વરસાદી માહોલથી ધરતીપુત્રો.. ચિંતાતુર બન્યા છે. છેલ્લા તબક્કાના ઘઉંના ઉભા પાકને ..નુક્શાનની ભીતિ સેવાઇ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. સાથે જ વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. મંગળવારે સવારે પણ વાતાવરણમાં પલટો જોવામાં આવ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બની જતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આ વર્ષે ચોમાસા દર મિયાન વરસાદી વહેંચણી પણ પ્રદેશવાર સારી રહેશે …અને ખરીફ પાકની વાવણીમાં લાભકારી રહેશે.   આપહેલાંખાનગી એજન્સી સ્કાયમેટે ૨૦૧૯ દરમિયાનસામાન્યથીઓછોવરસાદ રહેવાના સંકેત આપ્યા હતા.