નિવૃત્તિના પાંચ વર્ષ બાદ મળ્યું સ્થાન સચિન તેંડુલકરને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

નિવૃત્તિના પાંચ વર્ષ બાદ મળ્યું સ્થાન સચિન તેંડુલકરને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

20th July 2019 0 By admin

આ સન્માન મેળવનારો સચિન તેંડુલકર છઠ્ઠ ભારતીય ક્રિકેટર : નિવૃત્તિના પાંચ વર્ષ બાદ મળ્યું સ્થાન સચિન તેંડુલકરને CCહોલ ઓફ ફેમમાં સ્થાન

દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટના વિવિધ રેકોર્ડના બાદશાહ એવા ૪૬ વર્ષના માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ( આઈસીસી ) આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ છે . ગુરુવારે લંડનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સચિન સિવાય સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર કેથરીન ફિજપેટ્રિકને પણ આ સન્માન આપવામાં આવ્યું . અત્યાર સુધીમાં ૯oખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે . આ સન્માન મળ્યા બાદ સચિને કહ્યું હતું કે મારા માટે આ મોટું સમાન છે . અત્યાર સુધી જેમને આ સન્માન મળ્યું એ તમામ ખેલાડીઓએ ક્રિકેટને લોકપ્રિય બનાવવા અને વિકાસ કરવા કામ કર્યું છે . મેં મારી ભાગ ખાવનું ધાર્યું કામ કર્યુ છે .

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે અનેક રેકોર્ડ ક્લેિટમાં રહe ટેસ્ટ મેચ રમનારો સચિન એકમાત્ર ખેલાડી છે . નામે સૌથી વધારે રન અને સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ ૧૯૮૯થી ૨૦૧૩ કરિયરમાં સચિને ૨૦૦ ટેસ્ટ મેચોમાં પ૩ , ૭૮ની સરેરાશથી ૫ , ૯૧ બનાવ્યો , જેમાં સદીનો સમાવેશ છે . સચિને ૪૬૩ વન – ડેમાં ૪૪ , ૮૩ની સરેરાશથી ૧૮ ૪ર૬ રન બનાવ્યા ૪૯ સદીનો સમાવેશ છે . આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧oo સદી ફટકારી હોય એવો સચિન એક માત્ર ક્રિકેટર છે . કલબમાં સામેલ થવા માટે જે માપદંડ છે એ સચિન પૂરા કરે છે . કિકેટને અલવિદા પાંચ વર્ષ પહેલાં કરી દીધી હતી અને તેણે છેલ્લી ટેસ્ટ મેચ ર૦૧૩ના નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી . બીજી તરફ બાવન વર્ષના એલન ડોનાલે ૧૯૧થી ર00 સુધીની તેની કિકેટ કરિયરમાં ટેસ્ટમાં છે અને વન ડેમાં ૨૭ર વિકેટો ઝડપી પ૧ વર્ષની મહિલા કેયરિને ૧થી ર૦૦૭ સુધીની કિટ કરિયરમાં વન – ડેમાં ૧૮૦ અને ટેસ્ટમાં ૬૦ વિકેટ ઝડપી એક કોચ તરીકે તેણે ઓસ્ટ્રેલિયાને ત્રણ વર્લ્ડ કપ અપાવ્યા હતા ,

Mumbai: Cricket legend Sachin Tendulkar speaks at a book launch function in Mumbai on Monday. PTI Photo by Mitesh Bhuvad(PTI4_23_2018_000119B)

અન્ય ભારતીય ખેલાડીઓ આ સમાન મેળવનાર સચિન બન્થ છે સચિન મૅળવનારા ક્રિકેટરોમાં બિશનસિંઘ બેદી સનીલ ગાવસ્કરાર૦૦૯ ) , કપિલ દેવ ર૦૧૭ ) , અનિલ કુંબલે ર૦૧પા અને રાહુલ દ્રવિડ ( ૨૦૧૮ ) નો સમાવેશ છે .