
શું તમે જાણો છો સાંઇ બાબા શિરડી માં આવ્યા પહેલા કઈ જગ્યા એ રહેતા હતા? શું તમે જાણો છો શિરડીને છોડ્યા બાદ સાંઈબાબા કઈ જગ્યાએ જઈ ને રહ્યા હતા? સાંઈબાબા એક વખત શિરડી છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યા રબાદ એક લગ્નની જાનમાં ફરીથી સીરડી માં આવ્યા. અને ત્યારબાદ ફરી થી ત્યાં ને ત્યાં રહ્યા હતા. જી હા મિત્રો આજે અમે આપ ને બતાવવા જઈ રહ્યા છીએ સાંઈબાબાના જીવન સાથે જોડા યેલી અમુક રોચક ઘટનાઓ વિશે કે જેના વિશે કોઈ। . પણ વ્યક્તિ નહીં જાણતું હોય.સાંઈબાબાના જીવન ઉપર લખા યેલા ત્રણ પ્રમુખ પુસ્તકશ્રીસાંઈબાબા ના જીવન ચરિત્ર ઉપર અત્યાર સુધીમાં ત્રણપુસ્તકો લખવામાં આવ્યા છે.જેની અંદર શ્રી સાઈ ચરિત્ર”, “આ યુનિક સેન્ટ સાઈબાબા ઓફ શિરડી”, અને “સાંઈ દર્શન” નો સમાવેશ થાય છે. આ ત્રણે પુસ્તકોની અંદર સાઈબાબાના સમગ્ર જીવન ચરિત્ર વિશેનું વર્ણન કરવા માં આવ્યું છે.સાઈબાબા નુ જન્મ સ્થાનસાઇ બાબાનો જન્મ મહારાષ્ટ્રના પ્રભાણી જિલ્લાના પાથરી ગામની અંદર થયો હ તો સાંઈ બાબા નો જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૮30 ના રોજ થયો હતો.સાઈ બાબા ના માતા પિતા નું નામસાંઈબાબા ના પિતા નું નામ પરશુરામ ભુસારી અને માતાનું નામ અનુસુયા હતું. જેને પાછળથી ગોવિંદ ભાઉ અને દેવકી અમ્મા નામથી પણ ઓળ ખવામાં આવ તા.સાઈ બાબાના વંશજ કોણ હતાસાઈ બા બા ના વંશજો આજે પણ ઓ રંગાબાદ નિઝામાબાદ અને હૈદરાબાદ ની અંદર જીવિત છે. સાઈબાબાના મોટાભાઈ રઘુપતિ અને તેમના બે પુત્ર હતા તેમાંના મોટા ભાઈ ના પુત્ર પાસે પાથરી ગામમાં મકાન હતું અને આજે પણ તેના સંતાનો આ ત્રણે શહેરોની અંદર જ રહે છે.સાઈબાબા નું શિક્ષણ સાઈબાબાએ ભણતર પાથરી માજ પૂર્ણ કર્યું હતું પાથરી ની અંદર રહેલી ગુરુકુલ શાળા ની અંદર સાંઈબાબા એ પોતાનું શિક્ષણ લીધું હતું.શિરડીમાં સાંઈબાબા નું આગમનવૈકૂશા ની આગ્ના થી સાંઈબાબા ફરતા ફરતા શીરડી ની અંદર પહોં ચ્યા તે સમયે ગામની અંદર કુલ ૪૫૦ પરિવાર રહેતા હતા. ત્યાં જઈને સાંઈબાબાએ સૌપ્રથમ ખંડોબા મંદિર ના દર્શન કર્યા અને ત્યાં બાજુમાં રહેલા એક લીમડાની નીચે તેણે એક ચબૂતરો બનાવ્યો