
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય જે “ગીરનુંજંગલ કે સાસણ-ગીર” તરીકે પણ ઓળખાય છેતેગુજરાતમાં આવેલું જંગલઅનેવન્યજીવન અભયારણ્યછે.તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવીહતી,તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી.૨૫૮ચો.કી.મી.રાષ્ટ્રીયઉદ્યાનઅને૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મિતિયાળા અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી.[૧]આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે. આ એશિયાઇ સિંહો(Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે.ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર (ecosystem), તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યક ર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને “રક્ષિત” જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમનીવસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સુચવે છે. ‘સિંહ પ્રજનન કાર્યક્રમ’ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયારઅવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની૧૮૦નસ્લનેરક્ષણઅપાયેલ છે.એપ્રિલ૨૦૧૦ નીસિંહોનીવ સ્તીગણતરીમુજબગીરમાં૪૧૧સિંહનોંધાયેલા હતા, જે ૨૦૦૫નીસરખામણીએ ૫૨ નો વધારો સુચવે છે. ૨૦૧૫ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષની કરતા ૧૧૨નો વધારો સુચવે


