11th May 2021
Breaking News

સૌરાષ્ટ્રની ખેડુતપુત્રીએ મલેશિયામાં યોગ ચેમ્પિયન શિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

[ સૌરાષ્ટ્રની ખેડુતપુત્રીએ મલેશિયામાં યોગ ચેમ્પિયન શિપમાં જીત્યો ગોલ્ડ મેડલ!પોસ્ટ પસંદ આવે તો ઉપરનું બટન દબાવી (

👆)પેજને લાઇક કરવાનું ના ભુલશો મિત્રો. ]

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી!

સામાન્ય રીતે એવું કહેવાય છે કે,ગામડાંના પછાત ખેડુત વર્ગના સંતાનો યોગ્ય શિક્ષણ અને સુવિધાઓના અભાવે વિકાસ કરી શકતા નથી કે પોતાની આવડતને બહાર પ્રદર્શિત કરી શકતા નથી.વાત સાચી છે પણ સંપૂર્ણ સાચી નથી!જેને ખરેખર કંઇક કરી બતાડવું છે એને માટે આવી કોઇ અસુવિધાઓ રસ્તો રોકી શકતી નથી.એનું જ્વલંત ઉદાહરણ હમણા જ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના લાટી ગામની સામાન્ય ખેડુતની દિકરીએ પુરું પાડ્યું!

મલેશિયામાં ૧૫ દેશોના લગભગ ૨૫૦ જેટલા સ્પર્ધકોની વચ્ચે યોજાયેલ યોગા ચેમ્પિયનશિપમાં ભારતીબેન હિરાભાઇ સોલંકીએ ગોલ્ડ મેડલ મેળવ્યો!કોઇએ વિચાર્યુ પણ હશે કે ખેતરમાં કામ કરતી,દાતરડું લઇને ઘાસ વાઢતી,બળદોને નિરણ કરતી,સામાન્ય રસોડામાં ધુમાડાથી આંખો દઝાડીને રોટલા ઘડતી આ યુવતી આટલે સુધી પહોંચી શકશે!આ તાકાત એના મનોબળની છે.ભારતીબેનની પાછળ જે વ્યક્તિએ સહારો દીધો હશે એને પણ અભિનંદન.

આના પરથી એક વાત સાબિત થાય છે-ગામડાંની યુવતીમાં ટેલેન્ટ હોય છે અને એ એના પરિશ્રમથી ખડતલ બનેલા દેહની દેન છે.બસ,એને એક અવસર આપો ચમકવાનો-એ આકાશને આંબી જશે!ક્યારેક આવા ઓતરાદા વાયરા ઉઠી જાય છે!!

ખુબ ખુબ અભિનંદન બેન…!

એક ખેડુતના મનની વાત
માણસ સપના જુવે છે, જે જરૂર પુરા થાય છે.

પણ

ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી,

ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરેછે,પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે.

ઘરે છોકરાઑ ને કહેતો જાય છે કે,આજે તમારા માટે કપડા અને મિઠાઇ લેતો આવીશ.

પત્નિ ને કહેછે કે,તારી સાડી જુની થૈ ને ફાટવા લાગી છે,આજે ઍક નવી સાડી લેતો આવીશ.

ત્યારે પત્નિ કહે છે કે ના ના આ તો હજુ ચાલે ઍમ છે,તમે તમારા માટે જુત્તા લેતા આવજો તુટી ગયા છે.

જયારે ખેડુત બજાર પહોચે છે ત્યારે, તેની ઍક મજબુરી હોય છે કે,તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો.

વેપારી તેના માલ ની કિંમત પોતાના હિસાબથી નક્કી કરે છે.

એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે,

એક બાકસ ના બોક્ષ પર પણ તેની કિંમત લખેલી હોય છે,પણ ખેડુત પોતાના માલની કિંમત પોતે કરી શકતો નથી.

તો પણ

માલ તો વેચાઇ જાય છે,
પણ ભાવ તેના ધાર્યા પ્રમાણે નથી મળતો,માલનુ વજન થૈ ગયા પછી જ્યારે રુપિયા મળે છે ત્યારે વિચાર કરે છે કે,
આમાથી દવા વાળાને આપવાના છે,ખાતર વાળાને આપવાના છે,અને મજુરને પણ આપવાના છે,અને હા વિજળીનુ બિલ પણ તો ભરવાનુ છે .

બધો હિસાબ કર્યા પછી કશુ જ બચતુ નથી.

તે લાચાર બનીને ઘરે આવતો રહે છે.છોકરાઑ તેનો ઘર આગણે રાહ જોઇને ઉભા હોય છે.

બાપુજી,બાપુજી કરતા બાળકો તેને વળગી પડે છે,અને પુછે છે કે અમારા નવા કપડા લાવ્યા??
ત્યારે ખેડુત કહે છેકે,બેટા બજાર મા સારા કપડા જ ન હતા, દુકાનવાળો કહેતો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડા આવશે,ઍટલે લૈ લૈશુ.

પણ ખેડુત ની પત્નિ સમજી જાય છે કે માલનો સારો ભાવ મળ્યો નથી,તે છોકરાઑને કહે છેકે,જાઑ હવે તમે રમવા જતા રહો.

ખેડુત પત્નિ ને કહે છે કે,અરે હા તારી સાડી પણ નથી લાવી શકયો.

પત્નિ પણ સમજદાર હોય છે તે કહે છે કે, કાઇ વાધો નહિ ફરી ક્યારેક લૈ લૈશુ પણ તમે તમારા જુત્તા લેતા આવ્યા હોયતો??

ખેડુત કહે છે અરે એતો હુ ભૉલી જ ગયો,પત્ની પણ પતિ સાથે વરસોથી રહે છે ખેડુતનો નિરાશ ચહેરો જોઇને અને વાત કરવાનઃ અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે,તો પણ ખેડુતને દિલાશો આપે છે.અને પોતાની ભિજાયેલી આખોને સાડીનઃ છેડાથી લુછતા લુછતા રસોડા મા ચાલી જાય છે.

પછી બીજા દિવશે

સવારે આખો પરિવાર નવા સપના નવી આશાઑ સાથે ફરીથી નવા પાકની કામગીરી મા લાગી જાય છે.
આ કહની બધા જ નાના મોટા ખેડુતો ને લાગુ પડે છે.

હુ ઍમ નથી કહેતો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો,
પણ
જયારે પણ ભાવ વધે ત્યારે મિડીયા વાળા કેમેરા લૈ ને બજાર મા પહોચી જાય છે,અને ઍકની ઍક જાહેરાત દશ વાર બતાવે છે.

કેમેરા ના સામે શહેરની બહેનો હાથ મા બાસ્કેટ લૈ ને પોતાનો મેક અપ સરખો કરતી કરતી કહે છે કે, શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે,અમારા રસોડાનુ બજેટ બગાડી નાયખુ છે.

પણ હુ ઍમ કહુ છુ કે ક્યારે ક પોતાનુ બાસ્કેટ ખુણા મા મુકી ને કોઇ ખેતરમાં જૈ ને કોઇ ખેડુત ની હાલત તો જુઓ.
તે કઇ રીતે પાકને પાણી આપે છે??

25 લીટરની દવા ભરેલી ટાકી પોતાના ખભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે?

20કિલોનુ તગારુ ઉચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપે છે??

પાવર કાપ મા પણ પાવર આવવાની રાહ જોતા જોતા આખી રાતના ઉજાગરા કરે છે??

આવા ધગધગતા ઉનાળામાં મથાનો પરસેવો પગની પાની સુધી પહોચી જાય છે.?

જહેરીલા જાનવરોનો ડર હોવા છતા પણ ઉઘાડા પગે ખેતરોમા રખડવુ પડે છે?

જે દિવશે તમે આ વાસ્તવિક તા પોતાની આખો થી જોઇ લેશો ,તે દિવશ થી રસોડામા પડેલા

શાકભાજી,ઘઉ,ચોખા,દાળ,ફળ,મસાલા,દૂધ બધુ જ સસ્તુ લાગવા માંડશે…
ત્યા

રે તો તમે કોઇ ખેડુતનુ દુખ સમજી શકશો!!

જય જવાન

જય કિશાન

ખેડુતો માટે જાહેરાત👇

ખેતીવાડી ખાતાની હાલમાં ફક્ત હેન્ડ ટુલ્સ કીટની ઓનલાઇન અરજી તા-૧/૨/૨૦૧૮ થી ૧૫/૨/૦૧૮ સુધી ચાલુ થયેલ છે.

👉કીટમા સમાવેશ વસ્તુ:👇

૧.પાવડો નંગ- ૨
૨.ખુરપી નંગ-૫
૩.દાતરડા નંગ-૫
૪.પંજેઠી નંગ-૨
૫.કુહાડી નંગ-૨
૬.ત્રીકમ નંગ-૧
૭.હાથ કરબડી નંગ-૨
૮.એક હાર હાથ ઓરણી નંગ-૨
૯.નીદણ પાવડી નંગ-૩
૧૦.પાણીનો ઝારો નંગ-૨
૧૧.કપાસની સાઠી ઉપાડવાનો ચિપીયો નંગ-૧
૧૨.સાદી કોદાળી નંગ-૨
👉અરજી સાથે
(૧) ૮/અ
(૨) બેકપાસબૂક નકલ
(૩) આધાર કાડૅ નકલ
આટલા પૂરાવા જોડીને અરજી દિન-૭ મા ગ્રામસેવકને આપવી.

👉કીટની આશરે કુલ કિંમત-૩૬૦૦ થી ૩૭૦૦ રૂ.
👉૭૫% સબસિડી બાદ કરીને
આશરે-૯૦૦ થી ૧૦૦૦/-રૂપિયા ભરવાના થાય.
👉નોધ-કિંમતમા ફેરફાર થઈ શકે છે.
👉હાલ ફક્ત હેન્ડ ટૂલ્સ કીટની જ અરજી ચાલુ થયેલ છે.
👉🙏બીજા ખેડૂતોને પણ જાણ કરવા વિનંતી.🙏

હવે ખેડૂત મિત્રને થયું સાવ સહેલું ખેતરોમાં દવા નહિ છાટવી પડે આ “insert killer” મશીન ખેતરોના મોલમાં થતી બધી જ જીવાતનો નાશ કરશે. આ મશીન કેવું હશે…..અને ક્યાંથી મળશે આગળ વાંચો

वाणिज्यिक गुणवत्ता
एक स्टाइलिश, इलेक्ट्रोलीज़-इलाज खत्म और चालू / बंद स्विच के साथ मजबूत एल्यूमीनियम निर्माण
ब्लू लाइट फ्लोरोसेंट ट्यूब 100 वर्ग मीटर की दूरी पर कीड़े को आकर्षित करते हैं
कम रखरखाव; बस आवश्यकतानुसार अपशिष्ट ट्रे हटा दें और रिक्त करें
क्रोम फांसी वाली चेन और काले एबीएस जुड़नार चढ़ाया
नीले फ्लोरोसेंट रोशनी का उपयोग करके उड़ान कीड़े और कीड़ों की एक विस्तृत विविधता को आकर्षित करती है और हटाती है

कैसे इस्तेमाल करे:
1. यूनिट के शीर्ष पर हुकों को संलग्न चेन को संलग्न करके या एक ठोस सतह पर सेट करके कीट खूनी को लटका दें।
2. किसी भी मृत कीड़े को इकट्ठा करने के लिए इकाई के तल पर हटाने योग्य, धोने योग्य प्लास्टिक ट्रे रखें, क्योंकि वे गिरते हैं।
3. डिवाइस चालू करें
4. जब ट्रे गंदे हो, डिवाइस को बंद करने के लिए, ट्रे को हटा दें, कीड़े को कचरा में स्लाइड करें, यदि आवश्यक हो और बदलें तो धो लें और सूखें। विद्युत ग्रिड स्वयं-सफाई है आपको केवल ट्रे को साफ करने की आवश्यकता होगी

विशिष्टता:
कॉम्पैक्ट और मजबूत डिजाइन
• कोई विषाक्त पदार्थ नहीं, कोई ज़हर नहीं, मानव की सुरक्षा ऑन / ऑफ़ स्विच के साथ।
• कम पावर का उपभोग
• हल्के वजन
• लंबे ऑपरेशन और कार्यात्मक जीवन
• उच्च प्रदर्शन।
• नीरस ऑपरेशन
• अत्यधिक टिकाऊ और उच्च शक्ति
• कम रखरखाव और बनाए रखने के लिए आसान।

 

अनुप्रयोगों
होटल और रेस्टोरेंट
• फार्म
• अस्पताल और दवाइयां
• बेकरी
• डेयरी
• भोजन जंक्शन
• रसोई
• मछली-मटन स्टाल
• शोरूम और खाद्य भंडार
• कार्यालयों
• मॉल
• कैंटीन

Flying Insect Killer

We manufacture different types of fly insect killer in powder coating Housing fabricates from M.S.Sheet. We Use Important U.V.tubes and high Voltage Transformer with Aluminum Grid supported by Teflon Strips and bushes. There is a Catchment tray to coolect dead insect for easy disposal.

Commercial quality

Sturdy aluminum construction with a stylish, electrolysis-treated finish and on/off switch
Blue light fluorescent tubes attract insects across a range of 100 square metres
Low maintenance; Simply remove and empty the waste tray as needed
Chrome plated hanging chain and black ABS fixtures
Attracts and removes a wide variety of flying bugs and insects using blue fluorescent lights

How to Use:

 1. Hang the Insect Killer by attaching the enclosed chain to the hooks on the top of the unit, or set it on a solid surface.
 2. Place the removable, washable plastic tray on the bottom of the unit to collect any dead insects as they fall.
  3. Turn on the device
  4. When the tray is dirty, switch the device to off, remove the tray, slide the insects into the trash, wash and dry if necessary and replace. The electrical grid is self-cleaning. You will only need to clean the tray.

Specification:

 • Compact & Robust Design
 • No Toxins, No Poison, Humans Safety with ON/OFF Switch.
 • Consume Low Power.
 • Light Weight
 • Long Operation &Functional life.
 • High Performance.
 • Noiseless Operation.
 • Highly Durable & High Strength
 • Less Maintenance & Easy to maintain.

Applications

 • Hotel & Restaurants
 • Farms
 • Hospitals & Dispensaries
 • Bakeries
 • Dairy
 • Food Junction
 • Kitchens
 • Fish-Mutten Stall
 • Showrooom & Food Stores
 • Offices
 • Malls
 • Cateens

#ખેડૂતોને થયું સાવ સહેલું ખેતરોમાં દવા #છંટકાવવાથી રાહત #આવી ગયું છે જીવાત #મારવાનું મશીન વધુને વધુ ખેડૂતોને share કરજો

#જય કિશાન #જય જવાન

ખેડૂતોને પરવડે એવા ભાવમાં મશીન માટે સંપર્ક કરો

સાગર રામોલીયા: (+91) 9638547585

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *