26th February 2021
Breaking News

દુનિયાના પાંચ વિચિત્ર અને ચમત્કારી મંદિર, જ્યાં વૈજ્ઞાનિકોને પણ માથું નમાવવુ પડે છ

ઘડિયાઘાટ માતાનું મંદિર :-

આજના સમયમાં ઘણા લોકો એવા જે ચમત્કારોમાં વિશ્વાસ નહી રાખતા પરંતુ મધ્ય પ્રદેશના સાજાપુર જીલ્લાનું ઘડિયાઘાટ માતાનું મંદિર કોઈ ચમત્કારોમાં  ઓછુ નથી, મંદિરમાં એક દીવડો છેલ્લા પાંચ વર્ષથી સળગી રહ્યો છે, આશ્ચર્યની સૌથી મોટી વાત એ છે કે દીવડો તેલથી નહિ પરંતુ પાણીથી સળગી રહ્યો  છે, મંદિરના પુજારીનું કહેવું છે કે આ મંદિરમાં જે દીવડો સળગી રહ્યો છે. તે ફક્ત પાણીથી જ સળગે છે.દીવડામાં કાળા સિંધ નદીનું પાણી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે , જયારે દીવડામાં પાણી નાખવામાં આવે તો તે તેલની જેવું ચીકણું થઇ જાય છે, અને તે દીવડો સળગવા લાગે છે. પણ અહિયાંના લોકોની માન્યતા છે કે આ બધું માતાનો ચમત્કાર છે, દેવી માંના આ ચમત્કારને જોવા માટે દુર દુરથી લોકો આવે છે અને જયારે લોકો આંખોથી દીવડો પાણીથી સળગતો હોય એવું  જુવે છે, તો તેમનો મંદિર પ્રત્યે વિશ્વાસ વધી જાય છે.

ભારતમાં હનુમાનજીના લાખો મંદિર છે પરંતુ  દરેક મંદિર પોતાની રીતે ઘણા મહત્વના છે, અમે તમને જે હનુમાન મંદિર વિષે જણાવીશું, તે છે રાજસ્થાનના ડોસા જીલ્લામાં આવેલા ઘાટા મંદિર છે, જે કોઈને ભૂત પ્રેત એ પોતાના વશમાં કરી રાખ્યા છે અને છુટકારો નથી મળી રહ્યો, તો આ બાલાજીના મંદિરમાં બધા ભૂત બાધાઓ માંથી છુટકારો અપાવવાનું સૌથી ઉત્તમ સ્થાન છે. અહિયાં આવતા જ તમને એવા દ્રશ્યો જોવા મળેશે કે તમે ચોંકી જશો અહિયાં ઘણા લોકોને સાંકળથી બાંધીને ઉંધા લટકાવેલા તમે જોઈ શકો છો.આ મંદિર અને તેની સાથે જોડાયેલા ચમત્કાર જોઇને કોઈ પણ ચક્તિ થઇ શકે છે, કહે છે કે ઘણા વર્ષો પહેલા હનુમાનજી અને પ્રેત રાજા આ પર્વત ઉપર પ્રગટ થયા હતા, ભૂત પ્રેત અને કાળા જાદુથી પીડિત લોકોને અહિયાં લાવવામાં આવે છે. અને તે તમામ બાધાઓ માંથી મુક્તિ મેળવી લે છે, કહે છે કે આ મંદિરને આ પીડાઓથી મુક્તિનો રસ્તો ગણવામાં આવે છે, અને તે દિવસ મંગળવાર કે શનિવારનો હોય, તો ત્યાં લાખોની સંખ્યા માં લોકોને આવતા જોઈ શકાય છે.ઘણા લોકોને લોખંડની સાંકળથી બાંધીને આ મંદિર માં લાવવામાં આવે છે, ભૂત પ્રેત થી પીડિત લોકોને આ મંદિર માં લાવતી વખતે અહિયાં ના દ્રશ્યો એટલા ભયંકર બની જાય છે, કે સામાન્ય માણસો નો આત્મા પણ કંપી ઉઠે છે, તે મંદિર સામે બેસી ને બુમો પાડી પાડી ને પોતાની અંદર બેઠેલા આત્માઓ વિષે જણાવે છે, જેના વિષે પીડિત લોકો ને દુર દુર સુધી કોઈ સંબંધ નથી હોતો.ત્યાં ના લોકો ના જણાવ્યા મુજબ આ મંદિર લગભગ એક હજાર વર્ષ જુનું છે, અહિયાં એક પથ્થર ઉપર હનુમાનજીની આકૃતિ સ્વયં ઉપસી આવી હતી, તેને જ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેમના ચરણોમાં એક નાની એવી કુંડી છે. જેનું પાણી ક્યારે પણ ખાલી થતું નથી, આ મંદિર ઘણું ચમત્કારી અને શક્તિશાળી માનવામાં આવે છે. એટલા માટે આ મંદિર માત્ર રાજસ્થાન માં નહિ પણ દેશ વિદેશો માં પણ પ્રસિદ્ધ છે.

કંડી શુખ મંદિર ઇન્ડોનેશિયા :

કીરાડું મંદિર રાજસ્થાન :

ચીનનું ઝૂલતું મંદિર :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *