પતિના મોત બાદ ચાર દિકરીઓની જવાબદારી આવી ‘ પડી , ૭૨ વર્ષે ઘરે – ઘરે ફરી કરે છે વાળંદનું કામ OneGujarat . com આ છે શાંતાબાઈ યાદવ . મહારાષ્ટ્રના આર્ટલમાં પતિનું અચાનક મોતા થતાં ચાર દીકરીઓની જવાબદારી આવી . મજૂરીમાં દીકરીઓના પેટનો ખાડો પૂરાતો નહીં . આત્મહત્યનો વિચાર આવ્યો . કોઈની સલાહથી વાળંદનો વ્યવસાય શરૂ કર્યો . ગામોમાં ફરીને ગ્રાહકો શોધતા . લોકો મજાક પણ ઉડાવતા . ધીમે ધીમે સક્ષમ બન્યા . દીકરીઓને પરણાવી . આજે ૭૨ વર્ષે પણ કોઈની સામે હાથ લંબાવ્યા વિના કામ કરે છે . પોસ્ટ શેર કરી શાંતાબાઈના જુસ્સા અને હિમતને કરો સલામ

‘ પિતા માટે દીકરી જિંદગી હોય છે . . ‘ દીકરીની વિદાઈ વખતે પિતા સૌથી ‘ છેલ્લે રડે છે . બાકીના બધા ભાવુક ‘ થઈને રહે છે . પણ એક પિતા દીકરીના ‘ બાળપણથી લઈને વિદાઈ સુધીની પળોને યાદ કરીને રડે છે . દીકરી જ્યારે લગ્નમાં વિદાઈ થાય છે ત્યારે તે બધાને મળીને ‘ રહે છે , પણ જેવી એની નજર ખુરશીઓ ભેગી કરતાં પિતા પર ‘ પડે છે દોડીને જોરથી વળગી પડે છે . પિતા પોતે પણ રડીને ‘ દીકરીને દિલાસો આપે છે કે ચાર દિવસ પછી તેને લેવા ‘ આવીશું . પછી જાણી જોઈને દૂર ખસી જાય છે . પછી એક ‘ ખૂણામાં જઈને કેટલું ધ્રુસકે ને ધ્રુસકે રડે છે , એ વાત એક ‘ દીકરીનો પિતા જ સમજી શકે છે . બાપ – દીકરીનો સ્નેહ સમુદ્રથી પણ ઊંડો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *