હવે ગુજરાતમાં 24 કલાક દુકાન ખુલી રહેશે જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં દુકાન ખુલી રહેશે

હવે ગુજરાતમાં 24 કલાક દુકાન ખુલી રહેશે જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં દુકાન ખુલી રહેશે

4th May 2019 0 By admin

ગુજરાતમાં રાત્રિના સમયે દુકાનો, હોટેલો સહિત તમામ પ્રકા રના વેપારી એકમો ખુલ્લા રહી શકે અને 24 કલાક મુક્તપણે વેપાર કરી શકે તે દિશામાં રાજ્ય સરકારે 70 વર્ષ જૂના ગુમા સ્તા ધારાને રદ કરી ગુજરાત સરકારે ગુમાસ્તા ધારા.. અમલ વારીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. અગાઉ મળેલી બેઠક.. માં વર્ષ 1948ના કાયદાને સ્થાને શોપિંગ એન્ડ એસ્ટા બ્લિશ મેન્ટ એક્ટ2019 અમલમાં લાવવા કેબિનેટને નિર્ણય કર્યો હતો આ બજારો ખુલ્લા રહેશે મહાનગરોનાબજારોમાં ૨૪ કલાક વેપા રની છૂટ મળશે. મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પર ની હોટેલ,રેસ્ટોરાં, શોપિંગ મોલ,દુકાનો, રેલવે-એસ.ટી…. અને એરપોર્ટ પરની દુકાનો હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલી તમામ દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે.જો કે નાના શહેરો,ગ્રામ્યવિસ્તા રોમાં દુકાનો, હોટેલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો ચોવીસ કલાક નહીં રહે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યાં બાદ આ કાયદા ના અમલીકરણ માટે અમે ચૂંટણી પંચની મંજૂરી માગીહતીઆ મંજૂરી મંગળવારે જ મળી જતાં હવે મધરાતથી જ આ કાયદો અમલમાં આવી ગયો છે.અગાઉ નાયબ મુખ્યમંત્રી…… નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ માં જૂના કાયદા હેઠળ રાજ્યમાં ૭લાખ વેપારી,દુકાનદારોનોંધા યેલા છે. નવા કાયદાના …અમલ થી અધિકાંશ વેપારીઓને ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખીને વે પાર કરવાની સ્વતંત્રતા મળશે. ગુજરાતમાં રિટેલ માર્કેટ, અર્થ તંત્ર માટે આ નિર્ણય ક્રાંતિકારી બની રહેશે. રોજગારી …વધશે. ગ્રાહકોને અનુકૂળ સમયે ખરીદી ની તક ઉપલબ્ધ થશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું .હતું કે, હાલમાં જે કાયદો અમલમાં છે તે દુકાનો અને સંસ્થા. અધિ નિયમ-૧૯૪૮ની કેટલીક… જોગ વાઈઓ વેપારીઓ, દુકાનદારો અને ગ્રાહકો માટે અડચણરૂપ છે. તેના સ્થાને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ભારત સરકારે તૈયાર કરેલામોડલ એક્ટનામુસદ્દા ને મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કેબિનટે મંજૂરી આપીછે આ સુધારાથી ચોક્કસ શરતોનેઆધી ન મ્યુનિસિપલ …..કોર્પોરેશન વિસ્તારો, એરપોર્ટ, નેશનલ હાઇવે, રેલવે પ્લેટફોર્મ, ..એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલી દુકાનો ….૨૪ કલાક ખુલ્લી રાખવાની છૂટ મળશે. જ્યારે નગરપાલિકા અને સ્ટેટ હાઇવે પર આવેલી દુકાનોને સવારના૬ -૦૦ ..વાગ્યાથી રાત્રિના ૨-૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવા છૂટ આપી શકાશે. ગ્રાહકવાદ વધશે, અર્થતંત્રને ફાયદો એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર રાત્રિ દરમિયાન મુસાફરી વધશે.ટૂરિઝમ વધશે, ગ્રાહકોને પોતાની અનુકૂળતાએ ખરીદી માટે તક મળશે. રોજ ગારી ની તકોમાં સીધો વધારોવેપારીઓને દર વર્ષેરજિસ્ટ્રેશનની ઝંઝટ- લાઇસન્સરાજમાંથી મુક્તિ. માર્ચ મહિનાથી નવો કાયદો અમલી બની શકે