30th May 2020
Breaking News

ક્રાંતિકારી વીર અલૂર સીતારામ રાજૂની સહીદીની વાત એકવાર અચુક વાચજો

4 . અલૂર સીતારામ રાજૂ જન્મ : – 4 જુલાઈ 1897 ( વિશાખાપટ્ટનમ્ નાં પાંડિક ગામા ઓળખ : – વનવાસી ક્રાંતિકારી પ્રિય હોય છે . તેઓને કોઇ કે વ્યક્તિત્વ : . તેઓ વનવાસી હતો અને વેનવાસી સ્વાતંત્ર્ય પ્રિય હોય છે ? બંધન માં જકડી ન શકાય . એટલા માટે જ તેઓએ સૌથી પહેલા માંથી જ દેશની સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ચાલુ કર્યો હતો આવા પ્રકતિ પ્રેમી ક્રાંતિકારીઓ ઘણી થઈ ગયા પરંતુ અમુક ગુમનામ રહા અને અમુક દ્રશ્યમાન થયા જેમ કે આપણા વનવાસી ક્રાંતિકારી તરીકે ઓળખાતા અલૂરી સીતારામ રાજૂ . કે ક્રાંતિનાં કાર્યો : . ક્રાંતિકારી વીર રાજૂને બાળ અવસ્થામાંથી જ પોતાના પિતા દ્વારા ક્રાંતિકારી સંસ્કાર મળ્યા હતા . તેમના મનમાં નાનપણથી જ એક વાત પેસી ગઈ હતી કે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા છે અને તેઓ ભારતને લૂંટી રહ્યા છે . આ વાત મનમાં ઠસી જતાં જ તેઓ એક ક્રાંતિકારી બની ગયા અને દેશને સ્વતંત્ર કરવાનાં સંઘર્ષમાં લાગી ગયાં • યુવાવસ્થામાં તેઓએ વનવાસીઓને અંગ્રેજોનાં શોષણ વિરુદ્ધ સંગઠિત થઈને લાડવા માટે પ્રેરિત કર્યા . • સીતારામ રાજૂનું સંગઠન ખુબજ પ્રબળ હતું . રાજૂ અંગ્રેજોને ખુલ્લી ચેતવણી આપતા . અંગ્રેજ અધિકારીઓ પણ સીતારામ રાજૂથી થરથર કાંપતા . • એક સમયે બ્રિટિશ અધિકારી એક વનવાસી ક્રાંતિકારીને ગિરફતાર કરીને લઈ જતાં હતાં ત્યારે રાજૂએ પોલીસને કહ્યું કે , ” હું આ વનવાસી ક્રાંતિકારીને છોડાવીને જ રહીશ , દમ હોય તો રોકી લેજો . ” અને એ જ થયું . રાજૂએ પોલીસ ટુકડી પર હુમલો કર્યો અને બેય તરફથી ગોળીઓ વરસવી લાગી પરંતુ પોલીસ સીતારામ રાજનો વાળ પણ વાંકો ન કરી શકી અને રાજે એ વનવાસી ક્રાંતિકારીને છોડાવામાં સફળ થયો . • ત્યારબાદ અંગ્રેજોએ રાજને પકડવાપર ઈનામ રાખ્યું અને રાજૂ તેમ
19 મળીને અંગ્રેજ સત્તા વિરુદ્ધસંઘર્ષ કરતા રહ્યાં . ૮ નવયુવાનોમાં ક્રાંતિ જગાવી હતી અને એ જ તેમની તાકાત સાથીઓ સાથે મળીને તેઓએ અનેક નવયુવાનો , હતી . તેઓનો મુકાબલો . બ્રિટિશ સામ્રાજ્યની એક સેના અસમ . ) થયો જેમાં તેમનાં સાથી . શહીદ થઈ ગયા પરંતુ રાજૂ બચી એક વખત તેઅોનો કે રાઈફલ્સ સાથે થયો જેમાં – રહ્યા . ( 6 મે , 1924 ) – શહીદીની વાત : વીસ સીતારામ રાજૂને શોધતી રહી . રાજૂ જંગલોમાં એકલા ભટકતા હતાં . Aવામાં એક ઓફિસરની નજર રાજૂ પર પડી અને તેમને પાછળથી ગોળી મારી દીધી . દાયલ થઈને રાજૂ જમીન પર પડી ગયા અને અંગ્રેજોએ તેમની સાથે યાતનાઓ કરવાનું શરૂ કર્યું . અંતમાં આ | મહાન ક્રાંતિકારીને નદી કિનારે એક વૃક્ષ સાથે બાંધીને ગોળી મારીને વીંધી નાખ્યાં . એક ક્રાંતિકારી માટે આનાથી શ્રેષ્ઠ શહાદત બીજી કઈ હોઈ શકે ? ( ઉમર27 વર્ષ ) . , આ બલિદાનનો સાક્ષી છે ગોદાવરી નદી અને ત્યાંના પહાડો જેમાં આજે પણ અલુરી સીતારામ રાજૂ જીવિત છે . જે વનવાસી માટે દેવતા સ્વરૂપ હતાં – આપણા માટે શીખવા જેવું : . મિત્રો , આ પ્રકૃતિપ્રેમી વનવાસી ક્રાંતિકારી પાસેથી આપણે સાચી દેશભક્તિ શીખવાની છે અને એમની જેમ જ આપણે પણ આજનાં યુવાનો માં દેશપ્રેમ જગાડવાનો છે . • તેમની સચ્ચાઈ , સેવા ભાવના , લગન , નિષ્ઠા અને હિંમત આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે . યહ આઝાદી કી લડાઈ છે . ગુઝરે હુએ કલ કે લિયે આઝાદી … આને વાલે કલ કે લિયે . . ” – મંગલ પાંડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *