13th August 2020
Breaking News

ખાંડ એક ઝેર છે કારણ જાણીને તમે ખાંડ બંધ કરીને આ વસ્તુ વસ્તુઓ ખાવાનુ શરૂ કરી દેશો

ડો . પી . એમ . ડોબરીયા , નાયબ કલેક્ટર , રાજકોટ ( બી . ઈ . સિવિલ & ડિપ્લોમા ઈન નેચરોપથી એન્ડ યોગા ) ( 3E ) T T ખાંડ એક ઝેર છે કારણ કે : ખાંડ બનાવવાની પહેલી ફેકટરી અંગ્રેજોએ વર્ષ 1866 માં ચાલુ કરી હતી . તે પહેલાં ભારતવાસી ગોળનો ઉપયોગ કરતાં હતા અને બિમાર ઓછા પડતા હતા . 0 ખાંડ બનાવવામાં ગંધકનો ઉપયોગ થાય છે . ગંધક નો ઉપયોગ નો ફટાકડામાં થાય છે . ગંધક એક કઠોર ધાતુ છે જે શરીરમાં જાય તો બહાર નીકળતી નથી . [ ] ખાંડ CHOLESTEROL વધારે છે . જે HEART ATTACK નું કારણ છે . ] ખાંડ શરીરના વજનને અનિયંત્રિત કરે છે જેનાથી મોટાપો થાય છે . [ ] ખાંડ BLOOD PRESSURE વધારે છે . ] ખાંડ BRAIN ATTACK નુ પણ કારણ છે . [ ] ખાંડની મીઠાશ ને SUCROSE કહેવામાં આવે છે જેનુ પાચન પ્રાણી કે માણસ કરી શકતા નથી . ] ખાંડ બનાવવાની પ્રક્રિયામાં 23 હાનિકારક રસાયણ નો ઉપયોગ થાય છે . ] ખાંડ ડાયાબિટિસનું મુખ્ય કારણ છે . ] ખાંડ પેટની બળતરાનુ કારણ છે . [ ] ખાંડ શરીરમાં TRIGLYCERIDES વધારે છે . ખાંડ લકવાનું મુખ્ય કારણ છે . ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ . U તમારી પાસે જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય તેમા ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી … કોઈકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે …

સ્વાદ માટે ખાદ્ય પદાર્થો તથા પીણાંમાં તેને ઉમેરવામાં આવ્યા હોય તેનો પણ સમાવેશ થાય છે. જોકે, કોમ્પ્લેક્સ અને સિમ્પલ એમ બંને પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ શર્કરામાંથી જ બનેલા હોય છે.

તેનું પાચન કરવામાં આવે ત્યારે તેમાંથી ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝનો ઉપયોગ શરીરના કોષો ઊર્જા પ્રાપ્ત કરવા માટે તથા મગજને પોષણ આપવા માટે કરે છે.

કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સમાં અનાજ અને શાકભાજીનો સમાવેશ થાય છે. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ વધારે ઝડપથી પચી જાય છે. તે રક્તમાં શર્કરાને ઝડપથી છોડે છે.

ત્યાંથી તે રક્તપ્રવાહમાં પ્રવેશે છે અને તેના કારણે રક્તવાહિનીની દિવાલોમાં ચરબીના થર જામતા જાય છે. 15 વર્ષથી ચાલતા એક અભ્યાસમાં આ વાતને અનુમોદન મળે છે.

રોજિંદી કૅલરીના 10 ટકા એડેડ સુગરમાંથી મેળવનારી વ્યક્તિ કરતાં 25 ટકા તેમાંથી મેળવનારી વ્યક્તિ હૃદયરોગથી મોત પામે તેવી શક્યતા બમણી હોય છે. ટાઇપ ટુ ડાયાબિટીસ માટે પણ એડેડ સુગરને જવાબદાર ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *