9th July 2020
Breaking News

કંઈક તો ખામી રહી હશે ભણતરમાં આત્મહત્યા યે થાય નહીં વાંચો વધુમા અને શેર કરો

‘ ગઝલ ‘ કંઈક તો ખામી રહી હશે ભણતરમાં .. નહિતર . જીવનનું મૂલ્ય શૂન્ય બનાવી , આત્મહત્યા યે થાય નહીં . – – –

કંઈક તો ખામી રહી હશે ભણતરમાં . નહિતર . 1 દિવસ હોય કૅરાત , કયારેય નિર્ભયા લૂંટાય નહીં . ને . સાત જન્મોનાં સંબંધ , એ લગ્નનો સોદો કદી થાય નહીં .

કંઈક તો ખામી રહી હશે ભણતરમાં . નહિતર . નાનાં નાનાં સ્વાર્થ પાછળ જીવનનાં સંબંધ જોખમાય નહીં .. વસુધૈવ કુટુંબકમ્ને બદલે , માબાપ વૃદ્ધાશ્રમ જાય નહીં .

કંઈક તો ખામી રહી હશૈ ભણતરમાં , નહિતર . ‘ ગઝલ ‘ કંઈક તો ખામી રહી હશે ભણતરમાં . નહિતર . દેશનો દીકરો માતૃભાષા બોલવામાં થોથવાય નહીં .

કિંઈક તો ખામી રહી હશૈ ભણતરમાં .. નહિતર . સુશ્રુતનાં દેશમાં સારવાર આટલી નબળી થાય નહીં . ને .. પ્રતાપ – શિવાજી છોડીને અકબર – ઔરંગઝેબ પૂજાય નહીં .

કંઈક તો ખામી રહી હશૈ ભણતરમાં , નહિતર .આર્યભટ્ટનાં દેશમાં બાળકો ગણિતમાં નાપાસ થાય નહીં . અને કાલિદાસને ભૂલી જઈ , શેક્સપિયર ભજવાય નહીં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *