રીક્ષા ડ્રાઈવરની દીકરીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ, માં કરે છે ચાના બગીચામાં કામ…
ઉત્તરમાં બંગાળમાં જલપાઇગુડી શહેરમાં ઉત્સવનો માહોલ થઈ ગયો. જ્યારે આ શહેરના રીક્ષા ડ્રાઈવર પુત્રી સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં સોનાનો ચંદ્રક જીત્યો હતો. જકાર્તામાં 18 મી ...