ગેસ કનેક્શન સિવાયના APL પરિવારોને રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસીડાઇઝડ કેરોસીન મળશે
જરૂરતમંદ વર્ગોની રજૂઆતને ધ્યાન માં રાખી સરકારનો નિર્ણ ય 47 લાખ પરિવારોને લાભ મળશે કેરોસીનનોરાજ્યના ગેસ gas જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-ર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ ...