ધોરણ 10 પછી પણ થઇ શકે છે કૃષિને લગતા પોલીટેકનીક અભ્યાસક્રમ
ગુજરાત રાજ્યમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓ ધોરણ ૧૦ પછી વિવિધ કૃષિ સંલગ્ન પોલીટેકનિકના અભ્યાસક્રમમાં (agriculture diploma) જોડાઈ ખેડૂતપુત્ર ક્રુષિમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી ...