થોડા વખત માટે વલ્લભભાઈ નડિયાદથી ભણવા માટે વડોદરા આવ્યા હતા. એકદિવસ બીજગણિતના પીરીયડમાં શિક્ષક દાખલાઓ ગણાવતા હતા. બીજગણિત ભણાવનાર આ શિક્ષક એમના વિષયમાં થોડા કાચા હતા એટલે દાખલો ગણાવતી વખતે