દુષ્કાળગ્રસ્ત 96 તાલુકાઓમાં ખેડૂતોને 762 કરોડની ક્રોપ સબસીડી ચૂકવાઈ
એકસમાન ધોરણે હેક્ટર દિઠ રૂ.6800ના દરે ક્રોપ ઈનપુટ સબ સીડી માટે રૂ.1176.07 કરોડ ગ્રાંટની ફાળવણી દુષ્કા ળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ...