વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ સ્પેશ્યાલીસ્ટ ડૉકટર્સ આ કેમ્પમાં સેવા આપવાનાં હોય સર્વે જનતાને લાભ લેવા નમ્ર વિનંતી છે
જય સરદાર યુવા ગ્રુપ શાપર – વેરાવળ , પારડી – ઢોલરા – પાળ અને કાંગશીયાળી આયોજીત ભવ્ય લોકડાયરો કલાકાર શ્રી મનસુખભાઇ વસોયા ( ખિલોરીવાળા )કાજલબેન ...