અમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર તેનો વિજ્ઞાન અને કેન્સરના રિસર્ચમાં ઉપયોગ કરી શકાશે
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનું સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે. જેનું કદ 0.3 મિલિમટર છે. જેનો મતલબ છે કે આ કોમ્પ્યુટરની સાઈઝ ...