મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ કયાંથી મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાયોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ :આ યોજના રાજયના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના (નગરપાલિકા વિસ્તાર, મહાનગર પાલિકા વિસ્તાર અને નોટીફાઇડ ...