30th November 2020
Breaking News

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી જાણો અને શેર કરો

અનલોક 4.0 રાજ્ય સરકારે જાહેર કરી અનલોક 4 ની ગાઈડલાઈન

કેન્દ્રની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર કરશે કામગીરી રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટને સૌથી મોટી રાહત હવે રાત્રે 11 સુધી ખુલ્લી રહી શકશે હોટલ – રેસ્ટોરન્ટ અત્યાર સુધી રાત્રે 10 સુધીની હતી પરવાનગી હવેથી દુકાનો સમયની પાબંદી વિના ખુલ્લી રાખી શકાશે રાજ્યમાં શાળા કોલેજ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે ઓનલાઈન લર્નિગ અને ડિસ્ટન્સ લર્નિગ ચાલુ રહેશે રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું

આ ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે.

આ ગાઈડલાઈન મુજબ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ, ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે. તથા ઓનલાઇન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ યથાવત રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *