7th May 2021
Breaking News

અમેરિકા જવા માંગો છો? જવા માટે વિઝા ફોર્મ કેવી રીતે ભરશો ?

અમેરિકા જવા વિઝા ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

અમેરિકાના વિઝિટર વિઝા મેળવવા ધ્યાનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખશો?

અમેરિકાના વિઝિટર વિઝા મેળવવા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છેે?
અમેરિકાના વિઝિટર વિઝા મેળવવા બેન્કમાં કેટલું બેલેન્સ હોવું જરૂરી છે?

US વિઝિટર વિઝા મેળવવા વેલિડ પાસપોર્ટ સિવાય કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી.

અમેરિકા જવા માટે મોટાભાગના વિદેશીઓ અને ખાસ કરીને ભારતીયો તથા ભારતીય કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા એચ૧બી વિઝાની અરજીઓ સ્વીકારવાની તારીખ જાહેર કરવામાં આવી છે. વિઝા પ્રક્રિયા સાથે સંકળાયેલા અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે, ૧ એપ્રિલથી અમેરિકા એચ૧બી વિઝાની અરજીઓ સ્વીકારશે. સામાન્ય રીતે સાયન્સ, ટેક્નોલોજી, મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સારી ડિગ્રી અને ખાસીયતો ધરાવતા લોકોને આ વિઝા આપવામાં આવે છે. કંપનીઓ દ્વારા પણ પોતાના કર્મચારીઓને અમેરિકા મોકલવા આ વિઝાનો ઉપયોગ કરવામાં આવે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલી ઓક્ટોબરથી શરૂ થનારા અમેરિકી નાણાકીય વર્ષ માટે પણ ૬૫,૦૦૦ વિઝાની જ મર્યાદા રાખવામાં આવી છે. પહેલાં ૨૦,૦૦૦ વિઝા અમેરિકાની માસ્ટર ડિગ્રી ધરાવનારા કે ૬૫,૦૦૦ની મર્યાદામાં આવતા લોકો કરતા વધુ લાયકાત ધરાવતા વ્યક્તિકોને આપવામાં આવશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે જણાવ્યું કે, પહેલાં પાંચ દિવસમાં જ અરજીઓનો ૬૫,૦૦૦નો આંકડો વટાવી જાય તેવું લાગી રહ્યું છે. તેમના દ્વારા અરજીઓના આંકડા પર સતત નજર રાખવામાં આવશે. જો આંકડો નક્કી કરેલા આંક કરતા વધી જશે તો કમ્પ્યૂટર લોટરી દ્વારા નક્કી કરેલા આંકડા મુજબની અરજીઓ સ્વીકારવામાં આવશે

સૌ પ્રથમ વિઝા માટેનું ફોર્મ ભરો

ઓનલાઈન વિઝા ફોર્મ નં- DS160

વિઝા ફી 160 ડોલર્સ

બેંકમાં ફી ભરશો એટલે તમને તારીખ મળશે

હંમેશા નિષ્ણાંત વ્યક્તિ પાસે જ વિઝા ફોર્મ ભરાવડાવો

વિઝા ફોર્મ ભરી પહેલાં મોકલવું પડે છે

વિઝા ફોર્મ પરથી જ નક્કી થાય છે કે વિઝા મળવાની શક્યતા કેટલી?

વિઝા ઈન્ટરવ્યૂમાં શું ધ્યાન રાખવું?

બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ?

ઈન્ટરવ્યૂમાં કેવા કપડાં પહેરીને જવું?

ઈન્ટરવ્યૂમાં તમારે લૂક્સ કેવો હોવો જોઈએ?

ઈન્ટરવ્યૂમાં ફોરેનર્સની વ્હાઈટ સ્કિન જોઈને ન ગભરાશો

ઈન્ટરવ્યૂમાં જેટલું પૂછે એટલો જ જવાબ આપશો

જે જવાબ આપો એ લાંબા નહિં ટૂંકમાં આપો

દરેકને વિઝા ઈન્ટરવ્યૂમાં એક જ પ્રકારના જ સવાલો નથી પૂછાતા.

તમારા ફોર્મમાં જે પ્રકારની વિગતો ભરી હશે તેના ઉપરથી જ પ્રશ્નો પૂછાય છે

વિઝા મેળવવા માટે ક્યારેય કોઈની પણ લાગવગ ચાલતી નથી.

કોઈ સમસ્યા હોય તો વિઝાના એક્સપર્ટ લોયર પાસે જ જાવ

દર વર્ષે દેશ-વિદેશમાંથી 1 કરોડ 10 લાખ ટ્યૂરિસ્ટ ફરવા જાય છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *